દાદાગીરી ! દલડીમાં વાડીમાં ઘુસી ધરાર ઘેટાં બકરા ચરાવી ધમકી આપી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામે વાડી ધરાવતા જીલુબેન અબ્દુલભાઇ અલીભાઇ પરાસરા, ઉ.વ. ૫૦ની વાડીમાં (૧) ભરતભાઇ કાનાભાઇ મુંધવા, ઉવ ૩૦ તથા (ર) દીનેશભાઇ ઉર્ફે જીતુભાઇ લીલાભાઇ મુંધવા, ઉવ ૨૨ રહે. દલડી વાળાએ પોતાના ધેટા બકરા ફરીયાદીની વાડીમાં ચરાવતા હોય ના પાડતા આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text