મોરબી : કિરણબેન હરિલાલ રાઠોડનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના કિરણબેન હરિલાલ રાઠોડ (ઉ.વ.70) તે ટેઈલર નાનજી જેરામ વાળા સ્વ.નિલેશભાઈ રાઠોડ, રિનેશભાઈ રાઠોડના માતા તેમજ સનતભાઇ, ચંદ્રકાન્તભાઈના ભાભી અને અમરીશભાઈ, પાર્થભાઈ, દિયાંશુભાઈ ધ્રુવિનભાઈના ભાભુનું તા.7 ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.8ને શનિવારે સાંજે 4 થી 5:30 કલાકે દરજી જ્ઞાતિની વાડી લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.