માળીયા હાઇવે ઉપર રીક્ષા પલ્ટી જતા એકને ઇજા

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર સત્કાર હોટલ પાસે ઓટોરિક્ષા ચાલકે બેફિકારાઈ થી પોતાની રીક્ષા ચલાવી રીક્ષા પલ્ટી મરાવતા રિક્ષામાં મુસાફરી કરતા રામજીભાઇ જેરામભાઇ સાલાણી, ઉ.વ.૪૫ ધંધો-મજુરી રહે-મોરબી વેજીટેબલ રોડ લાભ નગર મોરબી -૨ વાળાને ઈજાઓ પહોંચતા ચાલક રમેશભાઇ પ્રેમજીભાઇ કગથરા રહે વીસીપરા મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.