મોરબીમાં રીક્ષા ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા

મોરબી : મોરબીમાં નટરાજ ફાટક પાસે બાપુના બાવલાથી એલ ઇ કોલેજ તરફ જવાના રસ્તા ઉપર GJ-36-U-3537 નંબરના રીક્ષા ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે રીક્ષા ચલાવી બાઈક લઈને જય રહેલા કલ્પેશભાઇ મહાસુખભાઇ ગોરધનભાઇ ગોહીલ, ઉવ ૨૪ ધંધો, કાપડની ફેરી રહે મોરબી લીલાપર રોડ વાળને અડફેટ લઇ પાડી લઇ ફરીના ડાબા પગે ફેકચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.