મોરબી: જીવરાજભાઈ રાજાભાઈ કકાસણીયાનું અવસાન

મોરબી : જીવરાજભાઈ રાજાભાઈ કકાસણીયા તે ધનજીભાઈ, પ્રવિણભાઈ અને ચંદુલાલના પિતા તથા રાહુલભાઈના દાદાનું તા.6ના રોજ અવસાન થયેલ છે.સ્તગતનું બેસણું તા.8ને શનિવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન તેમના નિવાસ સ્થાન રામપેલેસ, ઓમ પાર્ક, રામકો બગ્લોઝ પાછળ, રવાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે.