માળીયા ચોરીના કેસમાં નાસતો ફરતો ઝડપાયો

માળીયા : માળીયા મિયાણા પોલીસે ચોરીના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા હમીરભાઈ મોતીભાઈ મઢતરિયા, રે.ગેડી ગામ, તા.રાપર વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.