લખો ૪૫ની જોડી ! વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં દિવાનપરા મહમદી મસ્જીદ પાછળ વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા (૧) સોયબ આદમભાઈ રવાણી, ઉવ-૨૮ રહે- વાંકાનેર દિવાનપરા ઇદ મસ્જીદ વાળી શેરી (૨) આદમ ઇશાભાઈ રવાણી, ઉ-૫૧ રહે- વાંકાનેર દિવાનપરા ઇદ મસ્જીદ વાળી શેરી અને (૩) પરવેજ અકબરભાઈ સૈયદ, ઉવ-૨૫ રહે- વાંકાનેર દિવાનપરા ઇદ મસ્જીદ વાળી શેરી વાળાને પોલીસે જુગારના સાહિત્ય વરલી આંકડા લખેલ ડાયરી નંગ-૨ તથા ડાયરીના પાના નંગ-૧૮ તથા બોલપેન નંગ-૧, રોકડ રકમ રૂ.- ૪૨૮૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૫૫૦૦ મળી કુલ રૂ.- ૯૭૮૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text