મકનસર પ્રેમજીનગરમાંથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના મકનસર પ્રેમજીનગર વિસ્તારમાંથી ગઈકાલે વહેલી સવારે ભારતીબેન જગદીશભાઇ રાઠોડ ઉ.વ.૧૯ ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેલ છે તે
શરીરે મજબુત બાંધાની વાને ઘઉ વર્ણ, ગોળ મોઢુ છે. ઉંચાઇ પાંચ ફુટ બ્લુ કલર નો ડ્રેસ પહેરેલ જતા રહેતા તેમના પિતા જગદીશભાઇ મંગાભાઇ રાઠોડ, ઉ.વ.૪૭ ધંધો.મજુરી રહે.પ્રેમજીનગર(મકનસર) તા.જી મોરબીવાળાએ મોરબી તાલુકા પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી છે.

- text

- text