મોરબી : કંચનબેન વસંતભાઈ ઠોરિયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી કંચનબેન વસંતભાઈ ઠોરિયા ( ઉ.વ.45) તે વસંતભાઈ કાનજીભાઈ ઠોરિયાના ધર્મપત્ની તથા રવિભાઈના માતાનું તા.4ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા.6ને ગુરુવારે સાંજે 7થી9 દરમિયાન તેમના નિવાસસ્થાન બગથળા મુકામે મોરબી ખાતે રાખેલ છે.