વાંકાનેરમાં ધંધા ખારમાં હિચકારો હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના અમરસરમાં તકદિરભાઇ હુશેનભાઇ બ્લોચ ઉ.વ ૨૫ ઉપર વલાસણ ગામના (૧) સમીરભાઇ સંધી રહે-વાલાસણ (૨) સીકંદર સંધી રહે-વાલાસણ તથા તેમની સાથેના બે અજાણ્યા માણસોએ ધંધાના ખારમા ભુંડા બોલી ગાળો આપી લાકડી પાઇપ વતી માર મારી બન્ને હાથતથા પગે મુંઢ ઇજાઓ તેમજ ઇજા અતેમજ ફેક્ચર ઇજા કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text