ટંકારાના લખધીરગઢ આંગણવાડીના ભુલકાઓને પિકનીક કરાવતા સંચાલક

- text


ટંકારા : ટંકારાના લખધીરગઢ ગામે આવેલી આંગણવાડીના બાળકો નવુ જોવે અને હસે કુદેને રમત રમતા શિખે એવા આશય સાથે અહીના સંચાલક રૂક્ષ્મણીબેને અને સહયોગી દ્વારા ટંકારા નજીક આવેલ ડ્રીમલેન્ડ ખાતેનો પ્રવાસ કરાવી છોકરાઓને કારતક માસ નો અણગો કરાવ્યો હતો.

- text

- text