હળવદના જુના દેવળીયા ગામેથી 10 બોટલ દારૂ ઝડપાયો : આરોપી છનન

હળવદ : હળવદના જુના દેવળીયા ગામે પોલીસે દરોડો પાડી નદીના પટમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલીશ દારૂની બોટલ નંગ ૧૦ કીરૂ.૩૦૦૦ ઝડપી લીધી હતી વધુમાં આ દારૂનો જથ્થો આસીફ ઉર્ફે અશોક બાડો ઇકબાલભાઇ મુલ્તાની રહે.જુના દેવળીયા તા.હળવદવલણો હોય દરોડા સમયે આરોપી નાસી જતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.