વાંકાનેરમાં અલ્ટોમાં એન્ટિકવિટી બ્લ્યુની બોટલ લઈને નીકળેલો યુવાન ઝડપાયો

- text


વાંકાનેરમાં અલ્ટોમાં એન્ટિકવિટી બ્લ્યુની બોટલ લઈને નીકળેલો યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના રાજકોટ રોડ ઉપર પચીસ વરિયા નજીક અલ્તાફભાઇ અબ્દુલભાઇ મુંડે, ઉ.વ. ૨૫ ધંધો મજુરી રહે હાલ લીંબાળા ઇરફાનભાઇ બ્લોચની વાડીએ તા. વાંકાનેર મુળ રહે શક્તિપરા તા.વાંકાનેર વાળો પોતાના હવાલા વાળી અલ્ટ્રો કાર જેના રજી.નં. જી.જે. ૧૨ ઇ.જી.૯૫૫૫ વાળી કી.રૂ. ૭૫૦૦૦મા પરમીટ કે આધાર વગર એકન્ટીકવીટી બ્લુ વ્હીચ્કી ૭૫૦ મી.લી.ની કાચની કંપની સીલ પેંક બોટલ નંગ-૦૧ કિં.રૂ.૩૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી કુલ મુદ્દમાલ રૂ. ૭૫૩૦૦ સાથે મળી આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text