મોરબી જીએમબી વાળા દીપકભાઈ મહેતાનો આજે જન્મદિવસ

- text


મોરબી : ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી નિવૃત થઈ સામાજીક સેવાઓ કરતા દિપકભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે.

મોરબીમાં નવલખી બંદર પર પ્રથમ પટ્ટાવાળા બાદમાં ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવી બે વર્ષ પહેલાં વયમર્યાદાના કારણે નિવૃત થયેલા દીપકભાઈ કાંતિલાલ મહેતાનો જન્મ તા.૦૨/૧૨/૧૯૫૮ માં ધર્મની ભૂમિ ભાવનગરમાં થયો હતો, સ્વભાવે નાનપણથી જ લોકોની હા માં હા અને ના માં ના કરવાનો હોય સામેવાળાને દુઃખના લાગવું જોઈએ પોતે તડકો વેઠી અન્યને છાયડો આપી ખુશી મેળવતા. દીપકભાઈના મંદ હાસ્ય પાછળ અનેક મુસીબતો અને અસંખ્ય ખરાબ પરિસ્થિતિઓનો ભૂતકાળ છે છતાં તેઓ અત્યારની પેઢી સાથે યુવાન બનીને રહે છે, અને છેલ્લા બે વર્ષ થી તેઓ પોતાના બોર્ડના અને અન્ય સરકારી કર્મચારીઓને પોતાની યથાશક્તિ મુજબનું યોગ્ય કામ કરી આપે છે જેથી સૌમ્ય સ્વભાવ ધરાવતા દીપકભાઈ કાંતિલાલ મેહતાને તેના મોબાઈલ નંબર ૯૮૨૫૪૪૪૮૮૯ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text

- text