ટંકારાના મોટા ખીજડીયા ગામે 8મી એ ઐતિહાસિક નાટક

- text


ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે બજરંગ યુવક મંડળ અને સમસ્ત ગામ દ્વારા તા.8 ડિસેમ્બરને શનિવારે રાત્રે 9 વાગ્યે ગૌ શાળા ના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક જલપુત્ર જાલંધર અને સાથે હાસ્ય કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ નાટક નિહાળવાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે અને વધુ વિગતો માટે 99799 40579 તથા 99091 95700 પર કોન્ટેક્ટ કરવો.

- text