સોનુ, રોકડ અને કપડાં સાથે મોરબીની ઇશિકા ગુમ

- text


મોરબી : મોરબીના રવાપરરોડ ઉપર ગાયત્રીનગર ચોક વિજયનગર-1 માંથી તા.26 ના રોજ ઇશીકાબેન કાન્તીભાઇ ધાનેજા જાતે-પટેલ ઉવ.૧૯ રહે. ગાયત્રીચોક વિજયનગર-૧ રવાપરરોડ મોરબીવાળા ઘરમાં કોઇને કહ્યાંવગર ઘરેથી જતી રહેલ છે જે ઘરેથી રૂ.૮૦૦૦ તથા હાર તથા કપડા સાથે લઇ ગયેલ હોવાનું તેણીના કાકાના દીકરા ભાઈ તરૂણભાઇ રમેશભાઇ ધાનેજા જાતે-પટેલ ઉવ.૨૫ રહે. ગાયત્રીચોક વિજયનગર-૧ રવાપરરોડ મોરબીવાળાએ ગુમસુધા નોંધમાં પોલીસ સમક્ષ જણાવતા પોલીસે ગુમ થનાર યુવતીની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.

- text

- text