મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાંથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ જીઆઇડીસી નજીક આવેલ ચિત્રકુટ સોસાયટી શેરી નં.4માં રહેતા ચમનભાઇ ભવાનભાઇ કાવઠીયાની ચોવીસ વર્ષીય પુત્રી કિરણબેન ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી કોઇને કંઇ કહ્યા વગર ગુમ થઇ જતા કિરણબેનના ભાઇજીના દિકરા ભાઇ અનિલ દેવજીભાઇ કાવઠીયા રહે.અક્ષરપેલેસ અવની-કેનાલ ચોકડી મોરબીએ સીટી એ-ડીવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે લાપતા યુવતીને શોધવા તપાસ શરૂ કરી છે.

- text

- text