હળવદ : પુરીબેન રામજીભાઈ પરમારનું દુઃખદ અવસાન

હળવદ : હળવદના પુરીબેન રામજીભાઈ પરમાર ૬૮ વર્ષની વયે આજ રોજ દુઃખદ નિધન થયું છે તે પત્રકાર કિશોરભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, મોહનભાઇ પરમારના માતૃશ્રી તારીખ ૩૦/૧૧/૨૦૧૮ના રોજ ૪ થી ૬ તેમના નિવાસ્થાને સરા રોડ, જુના આંબેડકરનગર મધ્યે રાખવામાં આવેલ છે.