હળવદ : મણીબેન મોતીભાઈ ભરવાડનું અવસાન

હળવદ : મણીબેન મોતીભાઈ ભરવાડનું અવસાન

હળવદ : મુળ હળવદના સરંભડા ગામનાં અને હાલ હળવદ ખાતે રહેતા મણીબે મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.વ ૯૧) તે મશરૂભાઈ મોતીભાઈ દોરાલા, રણછોડભાઈ મોતીભાઈ દોરાલા, લાલાભાઈ મોતીભાઈ દોરાલા ના માતૃશ્રીનું તારીખ ૨૪ના રોજ અવસાન થયું છે, સદગતની ઉત્તર ક્રિયા (પાણી ઢોર) તારીખ ૩,૧૨,૨૦૧૮ ને સોમવાર કારતક વદ અગિયારસના રોજ તેમના નિવાસ સ્થાને હળવદ ખાતે રાખેલ છે.