મોરબી નજરબાગ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનનો આપઘાત

મોરબી : મોરબીના નજરબાગ અને ભડિયાદ વચ્ચે વાંકાનેર તરફથી આવતી ડેમુ ટ્રેન હડફેટ ઝંપલાવી આશાસ્પદ પ્રજાપતિ યુવાન જસ્મિન સુખદેવભાઈ નારણીયા ઉ.૧૯, રે.ઉમિયાનગર, મૂળગામ નવાગામ વાળાએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા રેલવે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

file photo