મોરબીમાં ઝેરી દવા ગટગટાવી લેતા પ્રૌઢનું મોત

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા લવજીભાઇ પ્રેમજીભાઇ અદ્રોજા, ઉ.વ.-૫૬ કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા તેઓને તેમનો પુત્ર મૃત હાલતમાં હોસ્પિટલ લાવતા પોલીસે અકસ્માતે નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી છે, મૃતક લવજીભાઈ નિવૃત જીવન ગાળતા હોવાનું અને સંતાનમાં બે પુત્રો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

- text

- text