Zoom ! વસાવો એક્ટિવ ઈ બાઈક અને મેળવો રૂપિયા 100માં 1000 કિલોમીટરની એવરેજ

- text


મોરબીમાં આધુનિક એક્ટિવ ઈ-બાઈક સેલ્સ એન્ડ સર્વિસનો  શુભારંભ 

મોરબી : અરે ભાઈ પેટ્રોલના ભાવ તો…. તોબા.. તોબા…. દિવસને દિવસે વધી રહેલા પેટ્રોલના ભાવ વધારાથી આજે હરકોઈ ચિંતિત છે, ત્યારે વગર પેટ્રોલ ચાલતા ઈ – બાઇક વસાવવાનો સમય પાકી ગયો છે, એક્ટિવા,પ્લેઝર, માઈસ્ટ્રો જેવા મોડેલોને પણ ટક્કર મારે તેવા ઈ-બાઈક મોડેલોના ખજાના સાથે મોરબીમાં આજથી એક્ટિવ ઈ-બાઈક સેલ્સ એન્ડ સર્વિસનો પ્રારંભ થયો છે જ્યાં ફક્ત રૂપિયા 100 માં 1000 કિલોમીટર અને એ પણ પેટ્રોલ વગર ચાલે તેવો મસ્ત – મસ્ત મોડેલ ઉપલબ્ધ છે.

આવનાર ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલથી ચાલતી કર તો ઠીક પરંતુ બાઈક, મોપેડનું સ્થાન પ્રદુષણ રહિત ઇલેક્ટ્રિક મોપેડ – બાઈક લેનાર છે અને સરકાર પર્યાવરણ બચાવવા ઈ -બાઇકને ઉતેજન આપવા સબસીડી પણ આપી રહી છે ત્યારે એક્ટિવા, એક્સેસ, માઈસ્ટ્રો જેવા સ્ટાઈલિશ સ્કૂટરને ટક્કર મારે તેવા મોડેલો સાથે મોરબીમાં આજથી એક્ટિવ ઈ-બાઈક શોરુમનો પ્રારંભ થયો  છે, અન્ય સ્કૂટરથી 30 હાજર રૂપિયા સસ્તા અને મેઇન્ટનન્સ ફરી એક્ટિવ ઈ-બાઇકમાં રૂપિયા 100ના ખર્ચમાં 1000 કિલોમીટર એવરેજ આવે છે.

- text

એક્ટિવ ઈ-બાઈક અંગે તેજસભાઈએ જણાવ્યું હતું કે જીરો મેઇન્ટનન્સ ઈ – બાઈક પેટ્રોલથી ચાલતા સ્કૂટરની તુલનાએ ખુબજ સસ્તા છે રૂપિયા 42000થી લઈ 55000 સુધીની કિંમતે મળતા ઈ -બાઇકમાં એક વખત ચાર્જિંગ કાર્ય બાદ લાંબા સમય સુધી કોઈઓપન જાતના ઇંધણ વગર આરામથી બાઈકની સવારી માણી શકાય છે, વળી લાયસન્સ, આરટીઓ, પાસિંગ જેવી કોઈ જંજટ ન હોવાથી ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા મોટા બાળકો અને ગૃહિણીઓ માટે તો ખુબજ ઉપયોગી છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ઈ – બાઈક સંપૂર્ણ પણે મેઇન્ટેનન્સ ફરી છે આમ, છતાં કંપની દ્વારા છ મહિનાની ગેરંટી સાથે જીરો મેઇનટેનન્સ સ્કીમનો લાભ આપવામાં આવશે જે ડોર ટુ ડોર આફ્ટર સેલ્સ સર્વિસ પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત કંપની દ્વારા જીરો દઉં પેમેન્ટ અને જીરો ટકા વ્યાજ સાથે આકર્ષક ફાયનાન્સ સ્કીમથી હપ્તા પદ્ધતિથી પણ ગ્રાહકોને અવનવા મોડેલો પુરા પાડવામાં આવશે.

ઉલ્લ્લેખનીય છે કે આવનાર દિવસોમાં ઈ – બાઈક બાદ કંપની દ્વારા મોરબીમાં ઈ – રીક્ષા અને સાથે સાથે ઈ – મોટરકારના પણ અનેકવિધ મોડેલો ગ્રાહકો માટે રજૂ કરવમાં આવશે તો, રાહ કોની જુઓ છો આજે જ પેટ્રોલથી ચાલતા મોંઘાદાટ સ્કૂટર મોપેડ છોડો અને આવી જાવ એક્ટિવ ઈ- બાઈક શોરૂમ, સદભાવના હોસ્પિટલ પાછળ, વાઘપરા શેરી-1 મોરબી. વધુ વિગતો માટે સંપર્ક કરો મોં.8780134800 અને 9773156413 ઉપર.

- text