મોરબી A 2 Z પબ્લિસિટી વાળા સાગર ઝીલરીયાનો આજે જન્મદિવસ

- text


મોરબી : આઉટડોર પબ્લિસિટી ક્ષેત્રે નાની ઉંમરે મોટું નામ કરનાર મોરબીની A ટુ Z પબ્લિસિટી વાળા સાગર ઝીલરીયાનો આજે જન્મદિવસ છે.

આજથી પાંચ વર્ષ પૂર્વે મોરબીમાં આઉટડોર પબ્લિસિટી ક્ષેત્રે પાપા પગલું પાડવાની શરૂઆત કરનાર સાગરભાઈ ઝીલરીયાએ ખુબ જ ટૂંકા ગાળામાં પબ્લિસિટી ક્ષેત્રે આગવી નામના મેળવી છે, સામાજિક ક્રાંતિ અને સમાજસેવા માટે સતત જાગૃત રહેતા સાગરભાઈ પોતાના બીઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢી મોરબીમાં યોજાતા જ્ઞાનોત્સવ જેવા કાર્યક્રમોમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવાની સાથે -સાથે પોતાના ખાલી રહેતા હોર્ડિંગ્સમાં હંમેશા દેશભક્તિને લગતા સંદેશાઓ સમાજ સુધી પહોંચાડવા પ્રયાસ કરે છે. આજે તેમના જન્મ દિવસે સગા,સ્નેહી,મિત્રો,અને વ્યવસાયિક ગ્રાહકો તરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

- text

 

- text