મોરબી : મંગળાબેન મુળજીભાઇ ધામેચાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મંગળાબેન મુળજીભાઇ ધામેચા (ઉ.૭૧) તે મહેશભાઈ, જગદીશભાઈ ( રૂપમ ટેઈલર) દિલીપભાઈ ( મોરબી જ્ઞાતિ ટ્રસ્ટી) ના માતુશ્રી તેમજ ઉદયભાઈ તથા વૈભવભાઈના દાદીમાનુ તા.૧૬ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે,સદગતનું ઉઠમણું તા.૧૭ને શનીવારના રોજ સાંજે ૫ થી ૫.૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ ખાતે રાખવામાં આવેલ છે.