મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર નું અવસાન

- text


મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર (ઉ.વ.72) તે સંજયભાઈ,વિમલભાઈ,રીટાબેનના પિતા અને પ્રવીણભાઈ ભટ્ટીના સસરા નું ત.15ના રોજ અવસાન થયું છે તેમનું.બેસણું તા.19ને સોમવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસ સ્થાને અરુણોદય નગર બ્લોક નં 20,સામાકાંઠે મોરબી ખાતે રાખેલ છે.

- text