હળવદમાં ઇકો હડફેટે બેને ઇજા

- text


હળવદ : ગઈકાલે રાત્રીના હળવદના રાણેકપર રોડ મહર્ષીગુરૂકુળ પાસે ઇકો મોટરકાર નં-જિજે-૧૬-બીબી-૨૧૦૭ ના ચાલકે પૂર ઝડપે બેફિકરાઈ પુર્વક મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે ગાડી બેદરકારી પુર્વક ચલાવી રોડની સાઈડમા પગે ચાલીને જઈ રહેલા હર્ષદરાય ભુપતરાય દવે, ઉ વ ૭૦ ધંધો ખેતી રહે-હળવદ જાની ફળી સુથારના ડેલા પાસે વાળના જમાઇ તથા દિકરીને ઠોકર મારી બન્નેને માથાના ભાગે તથા બન્નેને બને પગમાં ફેક્ચર કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text