મોરબીમાં મજૂરોના કોન્ટ્રાક્ટ બાબતે ધમકી

- text


મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રજનીભાઇ ગોપાલભાઈ વૈષ્ણવ ઉ વ 39 એ નદાભાઈ બધુંનગર વાળા સામે તાલુકા પોલોસમાં ફરિયાદ નોંધાવી હતીકે,તેમને અને તેમની સાથે રહેલા વ્યક્તિને આરોપી સાથે મજૂરોના કોન્ટ્રાક્ટ બાબતે મનદુઃખ ચાલતું હોય તે બાબતનો ખાર રાખી બન્ને સાથે ઝપાઝપી કરી હતી જેમાં ફરિયાદીને નાક ઉપર પ્લાસ્ટિકનો ધોકો લાગતા ઇજા થઇ હતી તેમજ આરોપીએ તેમને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text