મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખનો આજે જન્મદિવસ

મોરબી:મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ડો,હિરેનભાઈ પારેખનો આજે જન્મદિવસ છે તેઓ જવનના 34 વર્ષ પુરા કરીને 35 માં વર્ષમાં પ્રવેશ્યા છે એમકોમ અને પીએચડી સુધી અભ્યાસ કરી નાની ઉંમરે રાજકીય સામાજિક ક્ષેત્રે વિવિધ હોદાઓ ઉપર રહીને લોક્સેવા કરી રહયા છે અને બે ટર્મથી મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી પક્ષ તથા સમાજ માટે વિકાસકર્યો કરતા હિરેનભાઈ પારેખને આજે તેમના જન્મદિને મો ન 92278 21999 ઉપર મિત્રો શુભચિતકો શુભેચ્છાનો ધોધ વરસાવી રહયા છે.