વાંકાનેરમાં માતા સાથે ઝઘડો થતા યુવાને ઘર છોડ્યું

- text


વાંકાનેર : વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા સમીરભાઇ ગુલાબભાઇ કુરેશીને માતાએ ઠપકો આપતા લાગી આવતા ઘર છોડી ચાલ્યો જતા તેમના ભાઈ સાહરૂખભાઇ ગુલાબભાઇ કુરેશી ઉ.વ ૨૫ રે.સિપાઈ શેરી વાંકાનેર વાળાએ પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી છે.

 

- text