મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન

મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન

મોરબી : સારસ્વત બ્રાહ્મણ બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યા ઉ વ 81 (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર) તે કેતનભાઈ, કામનભાઈ, હિરેનભાઈના પિતા અને સરલાબેન, વસુબેન, શોભનાબેન, મધુબેન, જયોતિબેન, ધીમતભાઈના ભાઈ તેમજ ડો,બી કે લહેરુના બનેવીનું તા 12 ના રોજ અવસાન થયું છે તેમનું ઉઠમણું તથા સાસરી પક્ષની સાદડી તા 15 ને ગુરુવારે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન સત્યેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.