મોરબી : મહેશ અમૃતલાલ લોદરિયા નું અવસાન

મોરબી; મહેશભાઈ અમૃતલાલ લોદરિયા ( ઉ વ 48 )તે સ્વ રંજનબેન અમૃતલાલના પુત્ર અને દક્ષાબેન,દિનેશભાઇના ભાઈ તથા ફેન્સીબેનના પિતાનું તા 11 ના રોજ અવસાન થયું છે તેમનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા 15 ને ગુરુવારે સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાને યમુના નગર નવલખી રોડ મેડિકલ સ્ટોર્સની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે