મોરબીના નવી ટીમ્બડી ગામેથી પરણીતાં પુત્ર સાથે લાપતા

- text


મોરબી : મોરબીના નવી ટીમ્બડી ગામે રહેતા વિજયભાઇ મહેરૂભાઇ બામણીયા આદીવાસી ઉવ-૨૪ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહેવાશી હાલ નવી ટીંબડી આનંદ હોટલની પાછળ દાનાભાઇ ટપુભાઇ પરમારના મકાનમાં ભાડેથી તા.જી.મોરબી મૂળ ગામ છાપરાખંડ તડવી ફળીયુ તાલુકો રાણાપુર જીલ્લો જાંબુઆ મધ્યપ્રદેશ વાળાના પત્ની લક્ષ્મીબેન વિજયભાઇ બામણીયા ઉવ-૨૨ તથા તેમના પુત્ર રાજ વિજયભાઇ મહેરૂભાઇ બામણીયા, ઉવ-૨.પ રાત્રીના ગુમ થઈ જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.

- text

- text