વાંકાનેરના જુના ઢુંવા ગામે એસ્ટ્રોસિટીની ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના જુના ઢુંવા ગામે રાહુલભાઇ રમેશભાઇ મકવાણાને જુના મનદુઃખના કારણે વિક્રમભાઇ ઉર્ફે વિકો દિલુભા અસ્‍વાર રાજપુત રહે જુનાઢુવા તા. વાંકાનેર વાળાએ ફરિયાદીના પિતાને જાનથી મારી નાંખવની ધમકી આપી ફરીની જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી બાદ ફરીયાદીના મહાશક્તિ બ્લોકના પ્‍લાને જઇ તેના મજુરને ગાળો આપી અને ત્યાં પણ ફરીના પિતાને તથા મજુરોને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ ફરીના કાકા રતિલાલને ફોન પર ફરીના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

- text

 

- text