ટંકારાના નેકનામ નજીક ફોર વ્હીલ ચાલકે શ્રમિકને ઉલાળ્યો

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ નજીક મહેશ ઉર્ફે બડો કોદીયાભાઇ માવી, ઉ.વ-૨૮ ધંધો ખેત મજુરી રહે-હાલ મોરબી જીવાપર નારણભાઇ પટેલ ની વાડીમા તા.જી.મોરબી મુળ-ગામ રીંગોલ તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી) વાળાને ફોરવ્હીલ કાર રજી.નં. જી.જે.૩ સી.ઇ.૭૨૬૬ ના ચાલકે ઠોકર મારી ઉલાળી નાસી જતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

 

- text