મોરબીના શક્તિચોકમાં કાર હડફેટ બે યુવાનો ઘાયલ

મોરબી : મોરબીના શક્તિચોકમાં કાર નંબર જીજે ૦૩ ઇ.એલ. ૮૫૨૪ ના ચાલકે નીતીનભાઇ લાલજીભાઇ ઠોરીયા તથા તેમના મિત્ર મહેશને મોટર સાયકલ સાથે હડફેટ લઈ નાસી જતા બન્ને યુવનોને ફ્રેક્ચર થતા પોલીસે ગુન્હો નોંધી કાર નંબરના આધારે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.