મોરબી પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયું

મોરબી : પ્રજાપતિ સમાજ મોરબી દ્વારા આજે સામાકાંઠા વિસ્તારમાં આવેલ વરિયા માતાજી મંદિર ખાતે નુતનવર્ષને આવકારવા સ્નેહમિલન યોજાયું હતું જેમાં સમાજના વડીલો, અગ્રણીઓ અને આબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા અને એક બીજાને નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.