મોરબીના શિવનગરના ભાવિક રૈયાણીનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના શિવનગર ગામના વતની ભાવિક રૈયાણીનો આજે જન્મદિવસ,જેઓને પ્રાથમિક શિક્ષણમાં જ લિડરશીપના ગુણોનું વાવેતર થયું હતું. આ સાથે પોતાના ગામમાં શિક્ષણનું સ્તર વધે તે માટે સતત કાર્યરત રહે છે. સોસીયલ મીડિયામાં પોતાની સૂઝબુઝ સાથે બહુ આગવું પ્રભુત્વ ધરાવે છે. આ સાથે મોરબી જિલ્લાની અલગ અલગ શાળાઓમાં વધુ ને વધુ શિક્ષકોને લાભ મળે તે માટે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર લે છે. હાલ ઉમા વિદ્યાસંકુલમાં મેનેજમેન્ટ તથા નવયુગ સંકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓને ફેસબૂક તથા મોં. 8758549998 નંબર પર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.