મોરબી : જૈન સમાજના ભાવનાબેન કિરીટભાઈ દોશીનું અવસાન

મોરબી : પુનમચંદ રાયચંદ દોશીના પુત્ર કિરીટભાઈના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.૫૬) તે અશોકભાઈ (પુના), રાજેશભાઇ તથા જયશ્રીબેન અશોકભાઈ મહેતાના ભાભી તેમજ પાયલ અને અક્ષિતાના માતા અને ધ્રાંગધ્રા નિવાસી શાંતિલાલ ગણેશભાઈ શેઠના પુત્રીનું તા.૨ ના રોજ અવસાન થયેલ છે.