ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઈ સુરેલિયા (ઉ. વ. 90) તે ગણેશભાઈ માવજીભાઈ, લીલાધરભાઈ માવજીભાઈ, મનસુખભાઈ માવજીભાઈ નાં માતાશ્રીનું તારીખ (02/11/2018 )ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તારીખ 05/11/2018 ને સોમવાર ના રોજ સવારે 9 થી 12 નાનીબરાર, તાલુકો માળિયા મિયાણા, જિલ્લો મોરબી ખાતે રાખેલ છે.