મોરબી : સિરામિક ફેકટરીમાં કન્વેનર બેલ્ટમાં આવી જતા બાળકનું મોત

મોરબી : મોરબી ટીમ્બડી ગામના પાટિયા નજીક આવેલ મેક્સ સિરામિક કારખાનામાં ક્રુણાલ વિજયભાઈ ગીલ ઉવ.૩ રહે.મેકસ સીરામીક ટીંબડી પાટીયા પાસે તા.જી.મોરબી વાળો તેના પિતા મેકસ સીરામીકમા કામ કરતા હતા ત્યારે ત્યા આવતા કન્વેયર બેલ્ટમા આવી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુંન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.