માળીયાના જુના ઘાટીલા ગામે સગીરાનું અપહરણ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે અજિત ધનજી સુરાણી નામનો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાને ઇરાદે લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જતા પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે યુવાન વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.