હળવદ પોલીસે ત્રણ બંધાણીને દારૂની બાટલી સાથે ઝડપ્યા

- text


હળવદ : હળવદ પોલીસે હરેશભાઇ ખેમાભાઇ પ્રજાપતી ઉ વ ૨૦ તથા વિક્રમસીંહ વિનુભા પરમાર ઉ.વ.૨૪ રહે. દરબાર શેરી જુના દેવળીયા તા. હળવદ જી. મોરબી અને જોગરાજસીંહ જાડેજા રહે. કલરવ જી. કચ્છવાળાને દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text