મોરબી : ભારતીબેન પંડ્યાનું નિધન, સોમવારે બેસણું

મોરબી : ભારતીબેન મનહરલાલ પંડ્યા(ઉ.વ. ૬૫) તે અશ્વિનભાઈ પંડ્યા તથા નિમિશ મારાજના માતૃશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે કિઠલ માતાજીના મંદિરે, મોટી હનુમાન દેરી શેરી, ગ્રીન ચોક પાસે, મોરબી ખાતે રાખેલ છે.