રંગપરના ધનુભા જામુભા ઝાલાનુ નિધન,સોમવારે બેસણું

રંગપર નિવાસી ધનુભા જામુભા ઝાલા (ઉ.વ.74) તે રઘુવીરસિંહ ધનુભા ઝાલા, હિતેન્દ્રસિંહ ધનુભા ઝાલાના પિતાશ્રીનુ તા 25 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા:29/10/18 ને સોમવારના રોજ સાંજે 3 થી 6 કલાકે તેમજ ઉતરકિયા તા:3/11/18 ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને રંગપર (શકિતનગર સોસાયટી )ખાતે રાખવામાં આવેલ છે.