હળવદના ચુપણી ગામે પરણીતાં ભડભડ સળગી

- text


હળવદ : હળવદ તાલુકાના ચુપણી ગામે પરણીતા પોતાના ઘરે બાથરૂમમાં ભડભડ સળગી ઉઠતા ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા ગામે રહેતા રાઘવજીભાઇ મોહનભાઇ પરમાર ઉ.વ ૨૮ વાળાએ હેતલબેન અનીલભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ ૨૪ રહે ગામ ચુપણી તા.હળવદ વાળા અગમ્ય કારણસર પોતાના ઘરે બાથરૂમમાં આખા શરીરે દાઝી જવાથી મૃત્યુ નિપજતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text