કેસ પાછો ખેંચી લેજે નહીતર પતાવી દઈશ મોરબીની મહિલાને ફોનમાં ધમકી

- text


મોરબી : મોરબીના ટીનાબેન કરશનભાઇ બોસીયા, ઉવ ૩૦ ધંધો ધરકામ, રહે. રફાળેશ્વર ગઢવીવાસ વાળાને હળવદના મોહનભાઇ ગણેશભાઇ પરમાર નામના ઇસમે તુ મારા ભાઇબંધ ઉપર હળવદ કોર્ટ માં કરેલ કેશ પાછો ખેચી લેજે કહી ફ ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

 

- text