- text
મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીક સાયકલ લઈને હટાણું કરવા આવેલા સરતાનપર ફેકટરીમાં કામ કરતા શ્રમિક ભાવેશભાઈને અજાણ્યા વાહને હડફેટ લેતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, આ મામલે મૃતકના પત્ની રમીલાબેન ભાવેશભાઇ ભુરીયા, ઉ ૩૫ ધંધો મજુરી, રહે. ટીટા સીરામીક સરતાનપર રોડ તા વાકાંનેર જી મોરબી મુળ ગામ મોખડા તા.ક્લ્યાણપુર જી. જાંબુઆ એમ.પી. વાળાએ અજાણયો વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
- text
- text