મોરબી : કાનજીભાઈ હરગણભાઈ દોઢિયાનું નિધન

મોરબી : મૂળ ખીરસરા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ હરગણભાઈ દોઢિયા(ઉ.વ. ૮૮) નું આજરોજ તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા. ૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન સનપેલેસ એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ શેરી નં. ૮થી લીલાપર રોડ સ્મશાન સુધી નીકળશે.