વાંકાનેરના ઢુંવામાં એસ્ટ્રોસિટી

- text


વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામે રમેશભાઈ મનજીભાઈ મકવાણા ઉવ-૪૫ રહે- જુના ઢુવા તા-વાંકાનેર વાળાના બ્લોક બનાવવાના પ્લાન આડે આરોપી (૧) પ્રવીણભાઈ સોમાભાઈ અણીયારીયા કોળી (૨) વિક્રમ દિલુભા રજપુત રહે- બંને ઢુવા તા-વાંકાનેર વાળાઓએ માટીના ઢગલા કરી નાખતા આવું નહિ કરવાનું સમજાવવા જતા ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા ફરિયાદ નોંધાઇ છે.

- text