ઈંગ્લીશ દારૂના ચપલા ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડેલ છે જેમાં ૮૦ નંગ નાના ચપલા તેમજ ૧૨ નંગ મોટી બોટલો સાથે આરોપી જગદીશ ખીમજી મકવાણા ને અટક કરેલ છે અને આ દારૂ પ્રકરણમાં મદદગારીમાં જસ્મીનબેન અલ્પેશભાઈ જોષી નું નામ ખુલતા તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.